આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત પીએમશ્રી એમ એસ બી પ્રા.શાળા નં 24 બોટાદ ખાતે યોગ દિન ઉજવણી કરવામાં આવી - At This Time

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત પીએમશ્રી એમ એસ બી પ્રા.શાળા નં 24 બોટાદ ખાતે યોગ દિન ઉજવણી કરવામાં આવી


( હર્ષદ ચૌહાણ દ્વારા બોટાદ)
યોગ એ ભારત દેશે સમગ્ર વિશ્વને આપેલ એક અમૂલ્ય ભેટ છે,યોગ થકી જીવનને આદર્શ અને તંદુરસ્ત બનાવી શકાય છે. જીવનમાં માનસિકશાંતિ કેળવાઈ અને યોગ વિશે બાળકો માહિતી કેળવે તે હેતુ આજ રોજ પીએમશ્રી નગર પ્રા શાળા નં 24 બોટાદ ખાતે યોગદિનની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ જેમાં શાળાના તમામ બાળકો,smc સભ્યો, વાલીઓ અને શલનાતમામ સ્ટાફ પરિવાર જોડાયેલ.વિવિધ યોગાસનો અને યોગના ફાયદાઓ વિશે શિક્ષકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.