ફતેપુરા 129 મતવિસ્તાર ના ધારાસભ્ય શ્રીરમેશભાઈ કટારાએ સંજેલી તાલુકાના નાગરિકોએ સુખસર સ્થિત કાર્યાલય ખાતે મતવિસ્તારના સંજેલી તાલુકાના નાગરિકો તેમજ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી, તેમના પ્રશ્નો અને રજૂઆતો સાંભળી, ત્વરિત નિકાલ અર્થે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ કરી - At This Time

ફતેપુરા 129 મતવિસ્તાર ના ધારાસભ્ય શ્રીરમેશભાઈ કટારાએ સંજેલી તાલુકાના નાગરિકોએ સુખસર સ્થિત કાર્યાલય ખાતે મતવિસ્તારના સંજેલી તાલુકાના નાગરિકો તેમજ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી, તેમના પ્રશ્નો અને રજૂઆતો સાંભળી, ત્વરિત નિકાલ અર્થે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ કરી


આજરોજ ફતેપુરા 129 મતવિસ્તાર ના સંજેલી તાલુકાના નાગરિકોએ સુખસર સ્થિત કાર્યાલય ખાતે મતવિસ્તારના સંજેલી તાલુકાના નાગરિકો તેમજ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી, તેમના પ્રશ્નો અને રજૂઆતો સાંભળી, ત્વરિત નિકાલ અર્થે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા જેમાં સંજેલી તાલુકા ના ગસલી ગામ અને થાળા ગામ મા છોકરા છોકરીઓ માટે રમત ગમત માટે મેદાન તથા કસરત માટે ના સાધન પૂરા પાડવા અધિકારી ઓ સૂચના કરી તાત્કાલિક ઘટતું કરવા સૂચના આપી જેમાં
શ્રી રમેશભાઈ કટારા
ધારાસભ્યશ્રી, ફતેપુરા વિધાનસભા ના ઓફિસ ખાતે સંજેલી મંડળ ના પ્રમુખ રમેશ તાવીયાડ જગ્ગુબાપૂ સંજેલી અને ગામ લોકો હાજર રહ્યા હતા સુખસર કાર્યાલય ખાતેઘ


8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.