૧૭ સપ્ટેમ્બર થી ૨જી ઓક્ટોમ્બર સુધી સ્વચ્છતા હી સેવા પખવાડિયા ના ભાગ રૂપે વિંછીયા તાલુકાના તમામ ગામોમાં સાફ સફાઇ કરવામાં આવી રહી છે - At This Time

૧૭ સપ્ટેમ્બર થી ૨જી ઓક્ટોમ્બર સુધી સ્વચ્છતા હી સેવા પખવાડિયા ના ભાગ રૂપે વિંછીયા તાલુકાના તમામ ગામોમાં સાફ સફાઇ કરવામાં આવી રહી છે


સ્વચ્છ ભારત મિશન (ગ્રા) ફેજ-૨ અંતર્ગત ૧૭ સપ્ટેમ્બર થી ૨જી ઓક્ટોમ્બર સુધી સ્વચ્છતા હી સેવા પખવાડિયા ના ભાગ રૂપે વિંછીયા તાલુકાના તમામ ગામોમાં ગ્રામપંચાયત કચેરી-શાળાઓમાં તેમજ આરોગ્ય અને આંગણવાડીઓમાં સ્વચ્છતા હી સેવાના ભાગ રૂપે સફાઈ કરવામાં આવી રહી છે તેમજ શાળામાં સ્વચ્છતા વિશે બાળકો દ્વારા ચિત્ર, નિબંધ, સ્લોગન, વગેરે પ્રવૃત્તિ દ્વારા સ્વચ્છતા વિષે માહિતી પ્રાપ્ત કરી રહયા છે. આ કાર્યક્રમ વિંછીયા તાલુકા વિકાસ અધિકારી પાર્થરાજસિંહ પરમાર તાલુકા પંચાયત ના માર્ગદર્શન અનુસાર સ્વચ્છ ભારત મિશન (ગ્રા) યોજના ના કર્મચારીઓ દ્વારા કાર્યક્રમ કરવામાં આવી રહયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.