હળવદ માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ
એકમ મણ (૨૦કિલો)
કપાસ. ૧૩૦૦-૧૪૯૦ (૩૯૮૧૬)
જીરૂ. ૭૭૦૦-૯૦૧૦ (૨૯૩)
એરંડા. ૧૧૦૦-૧૧૨૮ (૩૦૦)
ઘઉં. ૪૮૦-૫૬૩ (૬૭૮)
તલ. ૨૬૦૦-૩૩૭૫ (૧૩૬૪)
ઘાણા. ૧૨૦૫-૧૫૬૫ (૩૫૪)
મગફળી. ૧૨૦૦-૧૪૨૪ (૧૨૩૮૫)
ગવાર. ૯૦૭-૧૧૦૦ (૮૮૯)
સોયાબીન. ૮૭૦-૯૫૭ (૧૨૮)
આવતી કાલે ૧૦.૧૧.૨૦૨૩ થી ૧૭.૧૧.૨૦૨૩ સુધી માર્કેટ યાર્ડમાં દિવાળી પર્વ ની રજાઓ રહેશે...
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.