ભાવનગર ૧૫ લોકસભા બેઠક પર ભાજપ નાં ઉમેદવાર નિમુબેન બાંભણિયા થયાં વિજેતા - At This Time

ભાવનગર ૧૫ લોકસભા બેઠક પર ભાજપ નાં ઉમેદવાર નિમુબેન બાંભણિયા થયાં વિજેતા


રિપોર્ટર: ચેતન ચૌહાણ બોટાદ
ભાવનગર ૧૫ લોકસભા બેઠક પર ભાજપ નાં ઉમેદવાર નિમુબેન બાંભણિયા થયાં વિજેતા - સાડા ચાર લાખ કરતાં વધુ મતથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા સામે ભવ્ય લીડ થયો વિજય.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.