ગઈ કાલે ગારીયાધાર (વાલમધામ) ખાતે 14 અમરેલી લોકસભામાં સમાવિષ્ટ 101 ગારીયાધાર /જેસર વિધાનસભાનું લોકસભાના નવનિયુક્ત સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા નો ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો - At This Time

ગઈ કાલે ગારીયાધાર (વાલમધામ) ખાતે 14 અમરેલી લોકસભામાં સમાવિષ્ટ 101 ગારીયાધાર /જેસર વિધાનસભાનું લોકસભાના નવનિયુક્ત સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા નો ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો


આ અભિવાદન સમારોહમાં ભાવનગર જીલ્લા ભાજપ પ્રમુખ આર. સી.ભાઈ મકવાણા. પૂર્વ ધારાસભ્ય અને ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંકના ચેરમેન શ્રી કેશુભાઈ નાકરાણી. ભાવનગર જિલ્લા ભાજપના મહામંત્રીશ્રી ભરતભાઈ મેર. રાજુભાઈ ફાળકી. જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન શ્રી રુખડભાઈ. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન નીતુભા સરવૈયા પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી કેતન બાપુ કાત્રોડીયા. ગારિયાધાર તાલુકા ભાજપ પ્રભારી ગોપાલભાઈ વાઘેલા તેમજ ગારિયાધાર /જેસર તાલુકા પંચાયત પપ્રમુખશ્રી ઓ તેમજ તેમની ટીમ અને ગારિયાધાર. જેસર. મહુવા. ભાજપ સંગઠન ના સવ હોદેદારો અને કાર્યકરો તેમજ ગારિયાધાર શહેર /તાલુકા ની વિવિધ સંસ્થાઓ દ્વારા સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા નુ ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું

રિપોર્ટર:મુકેશ એસ કંટારીયા સાથે વિશાલ સોલંકી ગારિયાધાર 7600836071


7600836071
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.