રાજારામ ગૌશાળા ટેટોડા ખાતે લંપી વાયરસથી પીડિત ગૌ માતા માટે આઇસોલેશન વોર્ડ નો શુભારંભ કરાયું - At This Time

રાજારામ ગૌશાળા ટેટોડા ખાતે લંપી વાયરસથી પીડિત ગૌ માતા માટે આઇસોલેશન વોર્ડ નો શુભારંભ કરાયું


રાજારામ ગૌશાળા ટેટોડા ખાતે લંપી વાયરસથી પીડિત ગૌ માતા માટે આઇસોલેશન વોર્ડ નો શુભારંભ કરાયું

બનાસકાંઠાના કલેક્ટર આનંદ પટેલ ના હસ્તે આઇસોલેસન વોર્ડનું શુભારંભ કરાયું

આઈસોલેસન વોર્ડના મુખ્ય દાતા પેપાબેન નગાજી માળી પી એન માળી પરીવાર ડીસા પ્રદેશ મંત્રી બંક્ષીપંચ મોરચો ભાજપા ગુજરાત તરફથી દાન આપવામાં આવ્યુ

આજે રાજા રામ ગૌશાળા ટેટોડા મુકામે લંબી વાયરસથી પીડિત ગૌ માતા ની સારવાર માટે આઇસોલેશન વોર્ડનું બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર આનંદભાઈ પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો જેમાં આ આઇસોલેશન બોર્ડના મુખ્ય દાતા માળી પેપાબેન નગાજી પી એન માળી પરીવાર તરફથી દાન આપી અને ગૌ માતાની સારવાર કરવામાં આવે એ હેતુથી આઇસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો છે. આજે ટેટોડા મુકામે મોટી સંખ્યામાં ગૌભક્તો એકઠા થઈ કાર્યક્રમ રાખી આ આઇસોલેશન વોર્ડનું શુભારંભ કરવા માં આવ્યો જેમાં પરમપુજય રામરતનજી મહારાજ ભેરાજી કસ્તુરજી સુદેશા ગો ભક્તો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને લંપી વાયરસ માટે પીડાતી ગૌમાતાઓને ગૌ ભક્તો દ્વારા અનેરૂ દાન આપવામાં આવ્યું હતું અને આજીવન ટકાવારી પ્રમાણે દાનની સરવાણી ની જાહેરાતો કરવામાં આવી હતી મોટીસંખ્યામાં ગો ભક્તો ઉપસ્થિત રહ્યા મીરાબેન કસ્તુરજી સંદેશા પરિવાર હસ્તે ભેરાજી . પ્રહલાદભાઈ .પી કે. ભોમાજી.છગનભાઈ. તરફથી બીજો આઈ સુલેસન વોર્ડ માટે દાનની બીજા એક આઇસોલેશન વોર્ડ માટે દાનની જાહેરાત કરવામાં આવી હતી આજના આ કાર્યક્રમમાં ડીસા મો ડીસા મામલતદાર તાલુકા તરલ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન પીઆઈ એમ જે ચૌધરી તેમજ મોટીસંખ્યામાં ગૌભક્તો હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં દાતાઓ તરફથી રાજા રામ ગૌશાળામાં દાનની સરવણી કરવામાં આવી હતી અને દાતાઓ તરફથી ગૌશાળામાં ગૌમાતાને કોઈ તકલીફ ના પડે એ માટે કરીને માસિક તેમજ વાર્ષિક ફાળો આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી આજના આ કાર્યક્રમમાં આવનાર તમામ ભક્તો માટે ભોજન પ્રસાદની પી એન શેઠ માળી દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.