ખોડીયાર મિત્ર મંડળ ગુપ ભાભર દ્વારા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો…
ખોડીયાર મિત્ર મંડળ ગુપ ભાભર દ્વારા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો...
હિન્દુ ધર્મમાં અનેક તહેવારોનું ખાસ મહત્વ રહેલું છે દર વર્ષે ઉજવાતા હિંદુ ધર્મના અનેક તહેવારોમાં લોકો રંગે ચંગે ઉજવણી કરતા હોય છે જે અંતર્ગત આજે જન્માષ્ટમી પર્વની સમગ્ર ભાભર તાલુકામાં ઉજવણી કરવામાં આવી રહી છે લોકો શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં ઠેર ઠેર મટકી ફોડ કાર્યક્રમમાં પણ જન્માષ્ટમી પર્વ નિમિત્તે યોજાઈ રહ્યા છે
ત્યારે આજ રોજ ભાભર ખોડીયાર મિત્ર મંડળ ગુપ ભાભર દ્વારા હીતેશ ઠક્કર. હીરાબા. હસ્તે સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું...
જલારામ મંદિર ભાભર થી અલગ અલગ જગ્યાએ કુષણા ભગવાન ની રથયાત્રા નીકળી હતી.....
આ મટકી ફોડ કાર્યક્રમ માં દીયોદર ના બલિદાન ડીફેન્સ એકેડેમી ના યુવાનો એ ભાગ લીધો હતો અને દેશભક્તિ ના ગીતો નો આનંદ માણ્યો હતો.....
આ યાત્રા માં નાના નાના ભુલકાઓ એ મટકી ફોડ કાર્યક્રમ નો આનંદ પણ માણ્યો હતો...
અને આખા ભાભર શહેરની સોસાયટીઓ માં પણ લોકો એ કીષના ભગવાન ના દશૅન નો લાવો લીઘો હતો....
જલારામ મંદિર ભાભર માંથી કીષના ભગવાન ની આરતી કરી ને રથયાત્રા એ પ્રસતાન કયું હતું...
આ મટકી ફોડ કાયકમ મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતાં અને ધાર્મિક ઉત્સવ નો આનંદ માણ્યો હતો....
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.