જૂનાગઢ ના ભેસાણ મા પટેલ સમાજ વાડી ખાતે દીવાળી ના તેહવાર ને ધ્યાને લઈને શાનતી સમિતિ ની બેઠક નુ ભેસાણ પોલિશ પરિવાર દ્વારા કરવામાં આવ્યું.......... - At This Time

જૂનાગઢ ના ભેસાણ મા પટેલ સમાજ વાડી ખાતે દીવાળી ના તેહવાર ને ધ્યાને લઈને શાનતી સમિતિ ની બેઠક નુ ભેસાણ પોલિશ પરિવાર દ્વારા કરવામાં આવ્યું……….


.......... જૂનાગઢ ના ભેસાણ મા પટેલ સમાજ વાડી ખાતે દીવાળી ના તેહવાર ને ધ્યાને લઈને શાનતી સમિતિ ની બેઠક નુ ભેસાણ પોલિશ પરિવાર દ્વારા કરવામાં આવ્યું.......... જૂનાગઢ ના ભેસાણ મા પટેલ સમાજ વાડી ખાતે દીવાળી ના તેહવાર ને લઈને ભેસાણ ના નવ નિયુક્ત પી. એસ. આઇ. એમ. કે. મકવાણા ના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજવા મા આવી આતકે ભેસાણ ના તમામ પક્ષ ના પદ અધિકારી ઓ તેમજ તમામ ગ્રામ પંચાયતો ના સરપંચો તેમજ વેપારી એસોસિયન તેમજ સામાજિકઅગ્રણી ઓ અને ગ્રામ જનો ને બોલવવા આવ્યાહતા જેમાં નવ નિયુક્ત પી. એસ. આઇ. મકવાણા એ તમામ નાગરિક નો અને તમામ આગેવાનો નો સાથ અને સહકાર માગ્યો હતો જેમાં તેણે ખાત્રી આપી હતી કે તમારો બધા નો સાથ સહકાર મળશે તો તમામ બૂટલેગરો ને ભો ભેગા કરિદઈસ અને તાલુકા મા અને આસ પાસ ના ગામો મા થતી ગેર પ્રવુતિ બંધ કરી દઈશ જેમાં દારૂ. જુગાર. ખનિજ. વિયાજ વટાવ જેવી અનેક પ્રવુતિ બંધ કરવાની ખાત્રી આપી હતી અને પોતાનો નવો મોબાઈલ નંબર જનતા માટે જાહેર કર્યો હતો અને તમામ નાગરિકે આં નંબર પર જાણ કરવી જેની તત્કાલ ધોરણે કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી અને આવનાર તમામ નગર જનો નો આભાર માન્યો હતો અને તમામ ને સાનતી ની અપીલ કરી હતી અને ભેસાણ ના તમામ પોલીસ પરિવાર તરફ થી તમામ નો આભાર માન્યો હતો............ રિપોર્ટ... પંકજ વેગડા ચુડા.... 9974629424


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon