રાજકોટ બાર અસોશિયેશનની ચૂંટણીમાં સમરસ પેનલ વિજેતા બની - At This Time

રાજકોટ બાર અસોશિયેશનની ચૂંટણીમાં સમરસ પેનલ વિજેતા બની


રાજકોટ બાર અસોશિયેશનની ગત રોજ તારીખ 20 ડિસેમ્બરના રોજ પ્રમુખ પદ માટે સમરસ પેનલ, કાર્યદક્ષ પેનલ અને એક્ટિવ પેનલ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. જેમાં 3699 માંથી 2122 વકીલોએ મતદાન કર્યું હતું. અ ચૂંટણીનું પરિણામ ગત રાત્રે જ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સિનિયર એડવોકેટ દિલીપ પટેલના નેજા હેઠળની સમરસ પેનલ વિજેતા બની હતી. પરેશ મારુ રાજકોટ બાર એસોસિયેશનના પ્રમુખ પદ માટે પસંદગી કરવામાં આવી. સમરસ પેનલના પરેશ મારૂને 721 મતથી વિજેતા બન્યા હતા. વિજેતા થતાંની સાથે સમરસ પેનલના સભ્યોએ ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.