સરલા હાઈસ્કૂલ ખાતે ગરબા મહોત્સવ ઉજવાયો - At This Time

સરલા હાઈસ્કૂલ ખાતે ગરબા મહોત્સવ ઉજવાયો


*સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા સરલા ખાતે ગરબા મહોત્સવ યોજવામાં આવ્યો.*.
મુળી તાલુકાની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે ગરબા મહોત્સવ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આરતી,રાસ ગરબા ની રમઝટ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા બોલાવામાં આવી હતી.શિક્ષક મિત્રો અસ્મિતાબેન,ચંદ્રિકા બેન, વારિસભાઈ, પલકભાઈ રાકેશભાઈ દ્વારા સફળ રીતે કાર્યક્રમ ઉજવાયો હતો... કાર્યક્રમ ની ખાસ વિશેષતા એ હતી જે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગરબાનું ગાયન અને પરંપરાગત વાદન કરવામાં આવ્યું હતું.
*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon