શ્રીમતી એમ કે કડકિયા વિદ્યાલય ડુગરવાડામાં નવીન આચાર્યશ્રીની નિમણૂક કરવામાં આવી. - At This Time

શ્રીમતી એમ કે કડકિયા વિદ્યાલય ડુગરવાડામાં નવીન આચાર્યશ્રીની નિમણૂક કરવામાં આવી.


અરવલ્લી જિલ્લાની મોડાસા તાલુકામાં આવેલ શ્રીમતી એમ કે કડકિયા વિદ્યાલય ડુગરવાડા હાઇસ્કુલમાં છેલ્લા 14 મહિનાથી ખાલી પડેલ આચાર્યની પોસ્ટ માટે આજરોજ શ્રીમતી પલકબેન ઉપાધ્યાયની નિમણૂક કરવામાં આવી.
શ્રી ડુગરવાડા કેળવણી મંડળના પ્રમુખશ્રી ચીમનભાઈ એસ પટેલ મંત્રીશ્રી બીપીનભાઈ એસ પટેલ સહમંત્રી શ્રી રજનીભાઈ પટેલ ભૂતપૂર્વ આચાર્યશ્રી ચેતનભાઇ પટેલ ઇન્ચાર્જ આચાર્યશ્રી પ્રફુલભાઈ પટેલ તથા ડી.ઈ.ઓ. શ્રી ઉષાબેન ગામીત તથા ઈ.આઈ. શ્રી જયેશભાઈ પટેલ દ્વારા નવીન નિમણૂક પામેલ પલકબેન ઉપાધ્યાયને સારી રીતે પોતાની ફરજ બજાવે અને શાળાનું તથા જિલ્લાનું નામ રોશન કરે તે માટે અભિનંદન પાઠવ્યા હતા.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image