ઇડર શહેરમાં આજે સવારે 8 કલાકે તમામ સ્કૂલો ના વિદ્યાર્થીઓ માટે વિધાર્થીનીયો સાથે મળી દેશની આન બાન અને શાન એવા તિરંગા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું . ઇડર શહેરમાં આજે સવારે 8, કલાકે તમામ સ્કૂલો ના વિદ્યાર્થીઓ અને વિધાર્થીનીયો સાથે મળી હર ગર તિરંગા અભિયાન આજથી પારભ કરી - At This Time

ઇડર શહેરમાં આજે સવારે 8 કલાકે તમામ સ્કૂલો ના વિદ્યાર્થીઓ માટે વિધાર્થીનીયો સાથે મળી દેશની આન બાન અને શાન એવા તિરંગા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું . ઇડર શહેરમાં આજે સવારે 8, કલાકે તમામ સ્કૂલો ના વિદ્યાર્થીઓ અને વિધાર્થીનીયો સાથે મળી હર ગર તિરંગા અભિયાન આજથી પારભ કરી


આઝાદીની 75 મી વર્ષગાંઠ નિમિત્તે કેન્દ્ર સરકાર દ્વારા 13 થી 15 ઓગસ્ટ દમિયાન સ્વતંત્રના અમૂત મહોત્સવ પર હર હર તિરંગા અભિયાન આજથી પારંભ થયો સાબરકાંઠાના ઇડર તાલુકામાં આજે સવારે 8, કલાકે તમામ સ્કૂલો ના વિદ્યાર્થીઓ અને વિધાર્થીનીયો સાથે મળી દેશની આન બાન અને શાન અને હર હર તિરંગા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું .
. સાબરકાંઠા at this time news
રિપોર્ટર નવાજ ખાન આર પઠાણ ઇડર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image