રાજકોટ ના ચકચારી ડબલ મર્ડરના બે આરોપીઓ પોલીસ ઝડપી પાડ્યા
મરણજનારની પત્ની રિસામાણે પિયર જતી રહી હતી
મરણજનારની આકાશની આરોપી વિજય સાથે બોલાચાલી થઈ હતી
રાત્રીના આરોપી વિજય અને મરણજનાર આકાશ વચ્ચે મારામા*રી થઈ આરોપી સંજય ઉર્ફે છોટુએ બંને ભાઈઓને પેટ અને પગના ભાગે આડેધડ છરીના ઘા ઝીકિયા
અમિત અને તેના ભાઈને સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ત્યા બંને ભાઇઓના મૃત્યુ નીપજ્યા
આરોપીયો વિરુદ્ધ BSNની કલમ 103 A,54, 296 બી,મુજબ ફરિયાદ દાખલ કરી ગુનો નોંધવમા આવ્યો
પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
