જસદણમાં સેવાનું ઉત્તમ કાર્ય કરી પ્રેરણાદાયી દ્રષ્ટાંત પુરૂં પાડ્યું

જસદણમાં સેવાનું ઉત્તમ કાર્ય કરી પ્રેરણાદાયી દ્રષ્ટાંત પુરૂં પાડ્યું

જસદણમાં સેવાનું ઉત્તમ કાર્ય કરી પ્રેરણાદાયી દ્રષ્ટાંત પુરૂં પાડ્યું

જસદણ હિરપરા ફોરમબેન રમેશભાઈ (એડવોકેટ-જસદણ) તરફથી આજ રોજ જસદણની ચુનારાવાડ પ્રાથમિક શાળામાં તેમના ભાઈ સ્વ.આશિષભાઈની તિથિ નિમિત્તે બાળકોને શૈક્ષણિક કીટ (નોટબુક, કલર્સ, સ્કેલ, પેન્સિલ ઇરેઝર, શાર્પનર, લંચ બોક્સ વગેરે ) તેમજ બાળકોને ખુબ જ પ્રિય એવા પફ સાથે ટામેટો સોસ અને અંતે વેફર્સના પેકેટ આપી સેવાનું ઉત્તમ કાર્ય કરી પ્રેરણાદાયી દ્રષ્ટાંત પુરૂં પાડ્યું. આ તકે શાળાના સ્ટાફે હિરપરા પરિવારના આવા ઉમદા સેવાકાર્ય બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

રીપોર્ટ રસીક વીસાવળીયા 7801900172

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »