બાલાસિનોર નગરપાલિકા વોર્ડ નં ૭ના ૬૦ જેટલા યુવાનો રાજેશભાઈ પાઠકની હાજરીમાં ભાજપમાં જોડાયા
બાલાસિનોરમાં આવેલ પૂર્વ ધારાસભ્ય અને વડોદરા જીલ્લા ભાજપ પ્રભારી રાજેશભાઈ (પપ્પુભાઈ) પાઠકના જનંસંપર્ક કાર્યાલય ખાતે એન.એસ.યુ.આઈ ડીસ્ટ્રીક કો ઓડીનેટર સ્નેહલ બી. માસ્ટર (પીન્ટુ) રોહિત વાઘેલા, પારધી એરોન, અશોક વાધેલા સહિત ૬૦ જેટલા બાલાસિનોર નગરના ઈન્દીરા નગરમાં રહેતા યુવાનો એ વડોદરા જીલ્લા ભાજપ પ્રભારી રાજેશભાઈ પાઠક, હશેર પ્રમુખ સુભાષભાઈ પટેલ, મહામંત્રી જયકુમાર ત્રીવેદી, હિતેશ પટેલ, ઉપપ્રમુખ શીતલભાઈ પટેલની હાજરીમાં કોગ્રેસના યુવા કાર્યકરોએ ભાજપનો કેસરીયો ખેસ ધારણકરી ભાજપમાં જોડાયા છે જયારે ભાજપે આ યુવાનોને આવકાર આપયો હતો.
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે
