જસદણ પોલીસ સ્ટેશન દ્વારા શહેરમાં આવેલ ઓમકાર શૈક્ષણિક સંકુલ ખાતે ઈ એફ આઈ આર અંગે માર્ગદર્શન કાર્યક્રમ થયો

વાહન ચોરી અને મોબાઈલ ચોરીના કિસ્સામાં એફ.આઈ.આર. નોંધવા માટે પોલીસ સ્ટેશન ના જવું પડે તે માટે રાજ્ય સરકાર અને ગૃહ વિભાગ દ્વારા એક ખાસ ઈ - એફ.આઈ.આર. સુવિધાની શરૂઆત કરવામાં આવી છે. આ સુવિધાના ભાગરૂપે ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ અને જસદણ પોલીસ સ્ટેશન દ્વારા શહેરમાં આવેલ ઓમકાર શૈક્ષણિક સંકુલ ખાતે ઈ એફ આઈ આર અંગે માર્ગદર્શન આપવા જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોરની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો.
રીપોર્ટ વિજય ચૌહાણ જસદણ

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »