*ગારીયાધારમાં ગેસ સિલિન્ડર લિંક થતા ચાર વક્તિ દાઝી જતાં હોસ્પિટલ ખસેડાયા* - At This Time

*ગારીયાધારમાં ગેસ સિલિન્ડર લિંક થતા ચાર વક્તિ દાઝી જતાં હોસ્પિટલ ખસેડાયા*


*ગારીયાધારમાં ગેસ સિલિન્ડર લિંક થતા ચાર વક્તિ દાઝી જતાં હોસ્પિટલ ખસેડાયા*

ગારીયાધાર ના મફતપરા વિસ્તારમાં રહેતા લીલીબેન ખસીયા જેઓને ઘરે નવો ગેસ સિલિન્ડર આવતા ચાલુ કરતાં અચાનક લિંક થતાં આગ લાગી હતી

ગેસ સિલિન્ડર લિંક થતા આગ લાગવાથી ચાર વક્તિ દાઝયા

દિનેશભાઈ લાભુભાઈ ખસિયા મનિષાબેન ઘનશ્યામભાઈ ખસિયા સંદીપભાઈ ઘનશ્યામભાઈ તેમજ એક ઇન્ડીયન ગેસ એજન્સીમાં નોકરી કરતા વક્તિ

ઘટનાની જાણ કરવામાં આવે તો ગેસ સિલિન્ડર ચાલું ન થતાં એજન્સીમાં જાણ કરતાં એક વક્તિ એજન્સીમાંથી આવેલ હોય પરંતુ ગેસ સિલિન્ડર નવાં હોવાથી ગેસ સિલિન્ડરની નોજલમા એર હોય તે એર કાઢતા અસાનક લાગી જતા ચાર વક્તિ ગંભીર રીતે દાઝી જતાં ચારેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સામુહિક આરોગ્ય કેન્દ્ર ગારીયાધાર ખાતે ખસેડવામાં આવ્યા હતા

જો કે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની ટળી છે

ઘટનાની જાણ થતાં ગારીયાધાર ઇન્ડિયન ગેસ એજન્સી માલિક તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા વિમા પોલીસી માટે આગળની તજવીજ હાથ ધરવામાં આવી હતી ગારીયાધાર રિપોર્ટર વિશાલ બારોટ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image