બાલાસિનોરમાં રૈયોલી ડાયનોસોર મ્યુઝિયમ જોવાની ટિકિટ મા વધારો કરાતા વિરોધનો સુર - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ztprbq8ttqpocokc/" left="-10"]

બાલાસિનોરમાં રૈયોલી ડાયનોસોર મ્યુઝિયમ જોવાની ટિકિટ મા વધારો કરાતા વિરોધનો સુર


બાલાસિનોર તાલુકામાં આવેલા રૈયોલી ડાયનોસોર પાર્કના ફેઝ 2 નું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે દુનિયાનો ત્રીજા નંબર અને ભારતનો પ્રથમ નંબરનો પાર્ક અને મ્યુઝિયમ છે. જેમાં ગુજરાત ટુરિઝમ દ્વારા પ્રવાસીઓ માટે ટીકીટ દરમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જેને કારણએ વધારવામાં આવેલા ભાવ સામે પ્રવાસીઓ વાંધો ઉઠાવ્યો હતો. ઉપરાંત વાહનો માટે સરખી પાર્કિંગ વ્યવસ્થા ન હોવાને કારણે પ્રવાસીઓમાં રોષ જોવા મળ્યો હતો.
પ્રવાસી. જુનાદર. નવાદર

બાળકો માટે. 20 30

૧૨વર્ષથી. 50 70
ઉપરના માટે

વિદેશી પ્રવાસીઓ. 300 400

પ્રોફેશનલ કેમેરા. 500 700
માટે

5ડી થિયેટર. 50

વી.આર ફિલ્મ. 50
પાર્કિંગના અભાવે પ્રવાસીઓમાં રોષ

રૈયોલી ડાયનોસોર મ્યુઝિયમ જોવા આવતા પ્રવાસીઓની પોતાની કાર પાર્ક કરવાને લઈને ભારે રોષ વ્યક્ત કર્યો હતો. કરોડોના ખર્ચે મ્યુઝિયમ બનાવ્યું, પરંતુ પાર્કિંગની વ્યવસ્થા ન હોવાને લીધે પ્રવાસીઓમાં નારાજગી જોવા મળી હતી
જ્યારે અન્ય સુવિધાઓ પણ અભાવ જોવા મળી રહ્યો છે રસ્તાઓ ચા નાસ્તો માટે સારી હોટલ અને આરામ કરવા માટે આરામ ગૃહ જેવી અન્ય ઘણી સુવિધાઓ પણ અહીં નહિવત છે જેથી પ્રવાસીઓ ને ઘણી તકલીફ તો થાય છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]