સંતરોડ મેઇન બજાર વિસ્તાર માં આવેલા અંબે માતા ના મંદીર ના આંગણે નવમાં નવરાત્રી ના દીવસે રમઝટ - At This Time

સંતરોડ મેઇન બજાર વિસ્તાર માં આવેલા અંબે માતા ના મંદીર ના આંગણે નવમાં નવરાત્રી ના દીવસે રમઝટ


સંતરોડ મેઇન બજાર વિસ્તાર માં આવેલા અંબે માતા ના મંદીર ના આંગણે નવમાં નવરાત્રી ના દીવસે રમઝટ બોલાવી હોય ત્યારે સંતરોડ ના અગ્રણી આગેવાનો જોડાયા હતા તે સમયે સંતરોડ ના માંજી સરપંચ શ્રી રાજુભાઈ રામસીંગ ભાઈ. વેપારી મંડળ ના પ્રમુખ શ્રી અમીત ગીદાવાણી ચીરાગ ભાઈ લખારા. પ્રકાશ ઠક્કર. આર્યન શિવમ્ ઇલેક્ટ્રિક.સંતરોડ બજાર વિસ્તાર ના જાણીતા જે.સી.પટેલ તેમજ ગ્રામ પંચાયતના સભ્ય શ્રી રાજુભાઈ. સમીર દલાલ-દલાલ સ્ટ્રીટ ના માલીક શબ્બીર દલાલ તેમજ દરેક સમાજ ના આગેવાનો મહેમાન જોડાયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image