આ ગુજકોપ યોજનામાં ભાવનગર રેન્જના 10 તાલુકામાં વલભીપુર પોલીસ સ્ટેશને બાજી મારી - At This Time

આ ગુજકોપ યોજનામાં ભાવનગર રેન્જના 10 તાલુકામાં વલભીપુર પોલીસ સ્ટેશને બાજી મારી


ગુજરાત સરકાર દ્વારા રાજ્યની તમામ પોલીસ મથકોની એફ આઇ આર તથા તમામ કામગીરી કોઈપણ વ્યક્તિ ઓનલાઈન થઈ શકે તે માટે બનાવેલ આ ગુજકોપ યોજના માં ભાવનગરઃ રેન્જના 10 તાલુકામાં વલભીપુર પોલીસ સ્ટેશને બાજી મારી છે ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યની પોલીસ કામગીરીને ઇન્ટરનેટના માધ્યમથી પારદર્શક બનાવવા માટે ઇ ગુજકોપ યોજના અમલી બનાવવામાં આવી હતી જેમાં વલભીપુર પોલીસ સ્ટેશનના પો.કો.ભગીરથસિહ બી.મોરીની શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી સમગ્ર વલભીપુર પોલીસ સ્ટાફ નુ ગૌરવ વધાર્યું હતું ભગીરથસિંહ મોદીને જિલ્લા પોલીસ વડા ડો.હર્ષદ પટેલ દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા


7016624040
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image