ગઢડા ૧૦૬ બેઠક વિવાદમાં, ધારાસભ્ય આત્મારામભાઈ પરમાર હિંદુ વિરોધી માનસિકતા સાથે ભૂતકાળમાં કાર્યકરોની અવગણના થી અળખામણા થયાં છે તેવી ચર્ચાએ જોર પકડ્યું..! - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/zs7ryigtnwrrfpe6/" left="-10"]

ગઢડા ૧૦૬ બેઠક વિવાદમાં, ધારાસભ્ય આત્મારામભાઈ પરમાર હિંદુ વિરોધી માનસિકતા સાથે ભૂતકાળમાં કાર્યકરોની અવગણના થી અળખામણા થયાં છે તેવી ચર્ચાએ જોર પકડ્યું..!


ગઢડા ૧૦૬ બેઠક વિવાદમાં, ધારાસભ્ય આત્મારામભાઈ પરમાર હિંદુ વિરોધી માનસિકતા સાથે ભૂતકાળમાં કાર્યકરોની અવગણના થી અળખામણા થયાં છે તેવી ચર્ચાએ જોર પકડ્યું..!

થોડા દિવસ પહેલા whatsapp ગૃપોમાં આત્મારામભાઈ પરમાર વિરુદ્ધ અનેક લોકો દ્વારા ચેટિંગ કરી વિરોધ નો સુર ઉઠ્યો હતો બીજી તરફ સ્થાનિક ધારાસભ્યની માંગમાં પણ આત્મારામભાઈ પરમારની પસંદગીમાં રોડા રૂપ બને છે સ્થાનીક કાર્યકરો તો કહી રહ્યાં છે કે આત્મારામ ભાઈ અમુક ગામો માટે તો ઇદના ચાંદ જેવા થઈ ગયા છે. સાથે માનીતા પાંચ સાત આગેવાનો સિવાય આત્મારામભાઈનો સંપર્ક કરવો પણ મુશ્કેલ છે. ગઢડા શહેરમાં દર વર્ષે કરોડો ખર્ચાય છે પરંતુ નગરપાલિકા ગઢડા શહેરમાં પશુ દવાખાનું રખડતું ભટકતું થય ગયું હોય એમ લાગે છે. ગઢડા સ્વામિનારાયણ ધર્મના આસ્થા રૂપ ઘેલા નદીમાં ગંદકી કે ગટરના પાણી જતાં અટકાવી શકી નથી.આવી નિષ્ફળતા ચર્ચા ને લઈ 106 વિધાનસભા બેઠક પર વિવાદનો મધપુડો છેડાયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]