મેંદરડા: ખાતે ધોરણ 10 અને 12 ના કેન્દ્ર પર વિદ્યાર્થીઓને મોઢું મીઠું કરાવી પ્રવેશ આપવામાં આવ્યો
મેંદરડા: ખાતે ધોરણ 10 અને 12 ના કેન્દ્ર પર વિદ્યાર્થીઓને મોઢું મીઠું કરાવી પ્રવેશ આપવામાં આવ્યું
સરસ્વતી હાઈસ્કૂલ ના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો
આજે ધો-દસ અને ધો-બાર ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે ત્યારે શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મેંદરડા ખાતે તા.૨૭/૨/૨૫ થી શરૂ થતી ધો ૧૦/૧૨ ની પરીક્ષાના પ્રથમ દિવસે ધો ૧૦ ના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મીઠુ મોઢું કરાવી ફૂલડે વધાવી તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી કેન્દ્રના સ્થાન પર વિદ્યાર્થીઓને બ્લોકમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો ત્યારે ટ્રસ્ટી દીપકભાઈ ઢેબરીયા,આચાર્ય પ્રફુલભાઈ ગજીપરા અને શાળા પરિવાર દ્વારા પ્રવેશ આપવામા આવ્યો હતો અને તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ નથી
રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા
9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે
