હસતા રહો તમે કેમેરા ની નજર માં છો ભલે નિરાધાર હો આધાર વગર નિરાધાર જનતા એ સતત હસતા રહેવું દામનગર નગર પાલિકા ને ઓપરેટર મળે પછી આધાર કાર્ડ સેવા શરૂ થશે
હસતા રહો કેમેરા ની નજર માં છો
આધાર વગર નિરાધાર જનતા એ સતત હસતા રહેવું
દામનગર નગર પાલિકા ને ઓપરેટર મળે પછી આધાર કાર્ડ સેવા શરૂ થશે
દામનગર નગરપાલિકા કચેરી માં પ્રવેશતા તાજ અલીગઢી તાળું મારેલી ઓફીસ ના દરવાજે હસતા રહો તમે કેમેરા ની નજર માં છો ભલે તમે નિરાધાર હો દામનગર નગરપાલિકા ને આધાર કાર્ડ કીટ અપાય છે પણ ઓપરેટર વગર ઘણા સમય થી આધાર કાર્ડ અપડેટ સેવા બંધ છે આધાર કાર્ડ સેવા કેન્દ્ર ના દરવાજા ઉપર સ્ટીકર માર્યું છે હસતા રહો તમે કેમેરા ની નજર માં છો આધાર કાર્ડ સેવા બંધ છે એટલે હસતા રહેવું કે તંત્ર ને લોકો ના કામ ની ગંભીરતા નથી એ માટે હસતા રહેવું ? આધાર કાર્ડ ક્યાર થી બંધ છે ? અને કેટલા સમય માં ઓપરેટર ની નિમણૂક થશે એ સમય તારીખ વગર બોર્ડ તો લગાવ્યું છે હસતા રહો પણ આધાર કાર્ડ વગર નિરાધાર રહો પણ હસતા રહો સમગ્ર પંથક ની જનતા આધાર વગર નિરાધાર બની રહી છે અને તંત્ર કહે છે હસતા રહો ભલે તમે નિરાધાર હો પણ કેમેરા ની નજર માં છો એટલે હસતા રહો તંત્ર ની અણઆવડત બેદરકારી કે નફિકરા બનેલ તંત્ર ને પ્રજા ની પીડા દેખાતી નથી મહત્વ ના કામો ટલ્લે ભલે ચડે પણ હસતા રહો અચ્છે દિન આને વાલે હૈ કોઈપણ સરકારી કામ માં આધાર કિંગ ફરજિયાત હોવા ની તંત્ર ને જાણ હોવા છતાં ઓપરેટર મળે પછી આધાર કાર્ડ સેવા કેન્દ્ર શરૂ થશે આ માટે જાહેરનામું બહાર પડે અરજી ઓ મંગાવ્યા પછી ઇન્ટરવ્યૂ લેવાશે પછી નિમણૂક થશે પણ હસતા રહો
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
