લીંબડીના દિગ્વીજયસીંહ છાત્રાલયમાં ઋણ સ્વીકાર અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
લીંબડીના દિગ્વીજયસીંહ છાત્રાલયમાં ઋણ સ્વીકાર અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ની દિગ્વીજયસીંહ છાત્રાલયમાં ભુતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન અને ઋણ સ્વીકારનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજયસભાના સાંસદ શક્તિસીંહ ગોહીલ સાહેબ ધારાસભ્ય શ્રીકિરીટસીંહ રાણા તાલુકા પંચાયત પ્રમુખ હરપાલસીંહ ઝાલા સાહેબપૂર્વ પ્રમુખ શ્રી કૃષ્ણસીંહ રાણા, ઝાલાવાડ ક્ષત્રીય સમાજના પ્રમુખ ડો. રૂદ્રદત્તસીંહ ઝાલા, લીંબડી ઠાકોર શ્રી જયપાલસીંહ ઝાલા માંગુજી ક્ષત્રીય સમાજના પ્રમુખ મહાવીરસીંહ રાણા અજય આર્યવીરજી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા
9904323344
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.