જસદણનુ જાગતુ પીરાણુ જયતા બાપુની સમાધીએ ગૉડલના પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાઍ દર્શન કરી પાવન થયા હતા

જસદણનું પીરાણું એટલે જયતા બાપુની જગ્યા ખાતે ગોંડલના માજી ધારાસભ્ય અને 18 વર્ણને સાથે રાખી ને ચાલનારા જયરાજસિંહ જાડેજા આજે સૌરાષ્ટ્રનું પ્રથમ પીરાણુ જયતા બાપુની જગ્યાએ દર્શન પધારેલ ત્યારે જસદણ કાઠી ક્ષીત્રય સમાજએ ભવ્ય સ્વાગત કરેલ અને જયરાજસિંહ જાડેજાએ દર્શન કરીને ખૂબ રાજીપો વ્યકત કરેલ. જસદણ કાઠી સમાજ તરફથી અશોકભાઈ ધાંધલ, હરેશભાઇ ધાંધલ, ગભરૂ ભાઈ ધાંધલ, કાર્તિકભાઈ હુદડ, પ્રતાપભાઈ બશિયા, વિનુભાઈ ખાચર, રાજુભાઇ ધાંધલ, તથા સમગ્ર કાઠી સમાજ જસદણ શહેર જયરાજસિંહ જાડેજાનું સ્વાગત કરેલ જયતાં બાપુ જગ્યાના પૂજારીએ શાલ આપીને જયરાજસિંહ જાડેજાનું સન્માન કરેલ હતું. તેમની સાથે તેમની સાથે હરદેવસિંહ જાડેજા, રણછોડભાઈ, ગજેન્દ્રભાઇ પાટીદાર, રફીક ભાઈ રવાણી, પ્રકાશભાઈ પ્રજપતિ પણ સાથે દર્શન લાભ લીધો હતો જસદણ કાઠી સમાજએ જયરાજસિંહ જાડેજાનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરેલ હતો.

રિપોર્ટર નરૅશ ચૉહલીયા જસદણ
મૉ 9662480148

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »