જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા ઉતરાયણ નિમિત્તે સેવા કરવામાં આવ્યું........ - At This Time

જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા ઉતરાયણ નિમિત્તે સેવા કરવામાં આવ્યું……..


જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા ઉતરાયણ નિમિત્તે સેવા કરવામાં આવ્યું........
આજરોજ ગ્રુપ દ્વારા ડીએસપી ઓફિસ માં આવેલી બે આંગણવાડીમાં બાળકોને ઉતરાયણ નિમિત્તે પૌષ્ટિક આહાર ચણા,પુરી, સુખડી સાથેનું જમવાનું આપ્યું. આ ઉપરાંત ચીકી,મમરાના લાડુ, ચોકલેટ તથા બાળકોને ઠંડીથી બચવા બેસવા માટે શેતરંજી આપી. આ કાર્યક્રમમાં પ્રમુખ સોનલબેન મહેતા, ઇલાબેન, રાનુબા, મંજુલાબેન, હીનાબેન હાજર રહ્યા. દાતા તરીકે રંજનાબા મુકેશસિંહ પવારે ફાળો આપ્યો. આંગણવાડીના સંચાલિકા જ્યોત્સનાબેન તથા અન્ય બહેનોએ ખૂબ સારો સાથ સહકાર આપ્યો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.