બોટાદ જિલ્લાની બંન્ને બેઠકો પર બપોરના ૦૩:૦૦ કલાક સુધીમાં ૪૩.૬૦ ટકા મતદાન નોંધાયું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/zpkypvpkt514t6tp/" left="-10"]

બોટાદ જિલ્લાની બંન્ને બેઠકો પર બપોરના ૦૩:૦૦ કલાક સુધીમાં ૪૩.૬૦ ટકા મતદાન નોંધાયું


આજે બોટાદ જિલ્લામાં સમાવિષ્ટ ૧૦૬-ગઢડા તથા ૧૦૭-બોટાદ વિધાનસભા મતવિસ્તારની સામાન્ય ચૂંટણી યોજાઇ રહી છે ત્યારે બપોરના ૦૩:૦૦ કલાક સુધીમાં ૧૦૬-ગઢડા વિધાનસભા મતવિસ્તારમાં ૧૦૩૭૭૧ અને ૧૦૭-બોટાદ વિધાનસભા મતવિસ્તારમાં ૧૩૮૨૬૮ મતદારો સહિત જિલ્લાના કુલ- ૨૪૨૦૩૯ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. આમ સવારના ૮:૦૦ કલાકથી લઇને બપોરના ૦૩:૦૦ કલાક સુધી જિલ્લાની બંન્ને બેઠકો પર ૪૩.૬૦ ટકા મતદાન નોંધાયું હોવાનું જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી જણાવાયું છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]