**લીમખેડા ખાતે ઝાલોદ દાહોદ સર્કલ પાસે ભગવાન બિરસા મુન્ડા ચોકને અસામાજિક તત્વો દ્વારા તોડી પાડવાની ઘટના પ્રકાશમા આવતા આદિવાસી સમાજમાં ભારે આક્રોશમા/ તપાસ સહિત સજાની માંગ કરાઈ**
**લીમખેડા ખાતે ઝાલોદ દાહોદ સર્કલ પાસે ભગવાન બિરસા મુન્ડા ચોકને અસામાજિક તત્વો દ્વારા તોડી પાડવાની ઘટના પ્રકાશમા આવતા આદિવાસી સમાજમાં ભારે આક્રોશમા/ તપાસ સહિત સજાની માંગ કરાઈ**
પ્રાપ્ત માહિતી અનુસાર લીમખેડા તાલુકાના. આદિવાસી પરિવારના સહયોગથી બિરસા મુન્ડા ચોક અનાવરણ કરાયુ હતુ પરંતુ સાંજના આશરે 2 વાગ્યાના અરસામા અજાણ અસામાજીક લુખ્ખાઓ તત્વો દ્વારા બિરસા મુન્ડા ચોકને તોડી પાડી હઠાવવાના પ્રયાસો કરાવામા આવેલ હતા.જ્યારે આદિવાસી સમાજની લાગણી દુભાય તેવા પ્રયાસો જે પણ અસામાજીક તત્વો તોડી પાડીને દુર કરવાના કુત્ય કરવામા જેના કારણે આદિવાસી પરિવારણા અત્યંત દુખદ ઘટના બનતા હાલ સમગ્ર આદિવાસી સમાજની માંગ છે કે દાહોદ જીલ્લાની લીમખેડા પોલીસ વિભાગ દ્વારા ત્વરિત ધોરણે લીમખેડા નગરના તમામ CCTV ચેક કરીને આ કુત્ય કરનાર અસામાજીક તત્વોની ઓળખ કરી તેઓ સામે કડકમાં કડક કાયદાકીય પગલા ભરવા હાલ સમગ્ર આદિવાસી સમાજ પરિવારની આક્રોશ સાથે માંગ જણાય આવે છે,
પ્રતિનિધિ/ સોહીલ ધડા-ઝાલોદ
8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.