વિરપુર ખાતે રામ નવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું…
શોભાયાત્રા શાંતિપૂર્વક પુર્ણ થાય તે પ્રમાણે પોલીસ ઇન્સ્પેકટર વી આર સોનારા દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
પોલીસ ઇન્સ્પેકટર, પી એસ આઈ રાણા સહીત પોલીસ કાફલો ખડેપગે ઉભા રહી ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખીને શોભાયાત્રાને સફળ બનાવવામાં સહભાગી થયા.
મહિસાગર જિલ્લાના વિરપુર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ તથા સમસ્ત હિન્દુ સંગઠન દ્વારા રામ નવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું
વિરપુર અંબિકા સોસાયટી થી પ્રસ્થાન કરી તિલકચોક થઈ વિરાજી સર્કલે સમાપન કરાયું,
ઉપસ્થિત આગેવાનો દ્વારા વિરાજીની પ્રતિમાને ફુલહાર પહેરાવી સન્માન કરાયું,
બાલાસિનોર વિરપુરના ભાજપ, કોંગ્રેસ નેતાઓ , જીલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત સદસ્યો, સરપંચો, તેમજ વિશ્વ હિન્દુ પરિષદ તથા હિન્દુ સમાજના વિવિધ સંગઠનોના હોદ્દેદારો સહીત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા...
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે
