વેદ વોલન્ટરી બ્લડ બેંક ની સેવા એ સુમિત ફાઉન્ડેશન જીવરાજદાદા ફાઉન્ડેશન સુરક્ષા સેતુ અમરેલી પોલીસ ના સયુંકત ઉપક્રમે મહા રક્તદાન કેમ્પ યોજાયો
વેદ વોલન્ટરી બ્લડ બેંક ની સેવા એ
સુમિત ફાઉન્ડેશન જીવરાજદાદા ફાઉન્ડેશન સુરક્ષા સેતુ અમરેલી પોલીસ ના સયુંકત ઉપક્રમે મહા રક્તદાન કેમ્પ યોજાયો
અમરેલી જિલ્લા ના ચલાલા ખાતે મહારક્ત દાન શિબિર યોજાય અમરેલી જિલ્લા માં રક્ત ની અછત ને પહોંચી વળવા સતત પ્રત્યનશીલ અગ્રણી જિલ્લા ડાયમંડ એશો ના પ્રમુખ લલિતભાઈ ઠુંમર ના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લા ના ચલાલા ખાતે સુમિત ફાઉન્ડેશન તેમજ જીવરાજ દાદા ફાઉન્ડેશન તેમજ સુરક્ષા સેતુ અમરેલી જિલ્લા પોલીસ ના સયુંકત ઉપક્રમે યોજાયેલ મહા રક્તદાન નું કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં વેદ વોલન્ટરી બ્લડ બેંક ની સેવા એ મહા રક્તદાન શિબિર યોજાય હતી ખૂબ મોટી સંખ્યા માં રક્તદાતા ઓએ રક્તદાન કરી માનવીય ફરજ અદા કરી હતી અમરેલી જિલ્લા માં દર્દી કલ્યાણ માટે સતત જાગૃત રહેતા અગ્રણી લલિતભાઈ ઠુંમર સાથે કોઈ પણ કામે ફોન સંપર્ક કરાય ત્યારે રક્તદાન શિબિર ગોઠવો ની સલાહ ચોક્કસ મળે વારંવાર અમરેલી જિલ્લામાં ઉભી થતી રક્ત ની અછત ને પહોંચી વળવા ચલાલા ખાતે વિવિધ સંસ્થાઓના સયુંકત ઉપક્રમે યોજાયેલ મહા રક્તદાન શિબિર માં રક્તદાતા અને આયોજકો પ્રત્યે આભાર વ્યક્ત કરતા વોલન્ટરી બ્લડ બેંક પરિવાર ના મોભી લીલીતભાઈ ઠુંમર અપીલ કરતા જણાવ્યું હતું કે સામાજિક રિવાજ પરંપરા વારે તહેવારે સારા નરહા પ્રસંગો માં યોજાતા મેળાવડા ઓમાં ફરજિયાત રક્તદાન શબિર યોજી માનવીય ફરજ બજાવો નો સુંદર સંદેશ આપ્યો હતો
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
