અમરેલી શહેરમાં રામનવમી મહોત્સવની તૈયારીઓ શરૂ - At This Time

અમરેલી શહેરમાં રામનવમી મહોત્સવની તૈયારીઓ શરૂ


અમરેલી શહેરમાં રામનવમી મહોત્સવની તૈયારીઓ શરૂ

અમરેલી શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા રામનવમીની ઉજવણી માટે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. પરશુરામધામ ખાતે દરરોજ સાંજે વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરાઈ રહ્યું છે. ગઈકાલે ભગવાનશ્રી રામનાં ચિત્ર સાથે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો. વિજેતા થયેલ બાળકોને ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શહેરનાં પત્રકારમિત્રો દ્વારા સાંજની આરતી કરવામાં આવી હતી. આજે બહેનો દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.


9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image