વિછીયાની હાથસણી સીમ-1 આચાર્યનું આચરણ અને શિક્ષકની કર્મનિષ્ઠાથી જ શાળા જ્ઞાન મંદિર બને તેવા ભાવથી બાળકોને જીવન ઊપયોગી 33 સુવિચારો શાળાના મેદાનમા અંકિત કર્યા
વિછીયાની હાથસણી સીમ-1 આચાર્યનું આચરણ અને શિક્ષકની કર્મનિષ્ઠાથી જ શાળા જ્ઞાન મંદિર બને તેવા ભાવથી બાળકોને જીવન ઊપયોગી 33 સુવિચારો શાળાના મેદાનમા અંકિત કર્યા
વિછીયા તાલુકાની સરકારી શાળા શ્રી હાથસણી સીમ પ્રાથમિક શાળા -1 ના આચાર્ય ચૌહાણ નિકુલસિંહ પુનમસિંહ દ્વારા શાળાના બાળકોમાં નૈતિકતાના મૂલ્યો કેળવાય, જીવનભર સંસ્કારોનું સિંચન થાય એ હેતુસર બાળકોને જીવનભર વિકસાવવાની સારી 33 ટેવો બોર્ડ સ્વરૂપે શાળાના મેદાનમાં અંકિત કર્યા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.