ગઢડા મામલતદાર કચેરી ખાતે ઓબીસી સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપ્યું.

ગઢડા મામલતદાર કચેરી ખાતે ઓબીસી સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપ્યું.


આજ રોજ ગઢડા મામલતદાર કચેરી ખાતે ઓ બી સી (obc) એકતા મંચ દ્વારા મામતદાર સાહેબ શ્રી ને આવેદન આપવામાં આવેલ કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (OBC)ને સવિંધાન ની જોગવાઈ મુજબ સ્થાનિક સ્વરાજ ચૂંટણી માં વસ્તી ધોરણે અનામત આપવા તથા વસ્તી ના ધોરણે ગ્રાન્ટ ફાળવવા માં આવે જેવા વગેરે મુદ્દા પર આવેદન આપવામાં આવેલ જેમાં બોટાદ જિલ્લા OBC કન્વીનર કિશોરભાઇ વેલાણી , ગઢડા શહેર નગરપાલિકા ના વિરોધપક્ષ ના નેતા કનુભાઈ જેબલિયા , બોટાદ જિલ્લા અ.ભા કોળી/કોરી સમાજ પ્રમુખ કરશન ભાઇ ચૌહાણ, બોટાદ જિલ્લા યુવા કોંગ્રેસ ઉપાધ્યક્ષ અજય ભાઇ ઝાલા, ગેલા ભાઇ ઝાલા, નગરપાલિકા સદસ્ય ગોરભાઈ ગોહિલ, કિશોર ભાઇ જમોડ,વિપુલભાઈ કાનોતરા, કિશોરભાઈ મેર, પુના ભાઇ ચૌહાણ,બુધા ભાઇ મકવાણા,મનીષ ભાઇ રાઠોડ, વિઠ્ઠલભાઈ પરમાર, જયેશ ભાઇ મકવાણા , જતીન ભાઇ વેલાની સહિતનાઓ જોડાયા હતા....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »