ગુલાબસિંહ રાજપુત ભુવાજી પાસે જીતના દાણા જોવડાવ્યા ના ફોટા વાયરલ - At This Time

ગુલાબસિંહ રાજપુત ભુવાજી પાસે જીતના દાણા જોવડાવ્યા ના ફોટા વાયરલ


વાવ વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુત પોક્યા માતાજી ના મંદિરે

ગુલાબસિંહ રાજપુત ભુવાજી પાસે જીતના દાણા જોવડાવ્યા ના ફોટા વાયરલ

ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર પણ ભુવાજી પાસે જઈને દાણા જોવડાવ્યા બાદ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુત પણ દાણા જોવડાવવા પોહચા

બને ઉમેદવારો ને હવે માતાજી સાથે ભૂવાઓ પાસે નિર્ભર બન્યા


6355064637
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image