ગાંધીનગર ખાતે ઈન્ડિયન ફેડેરેશન ઓફ સ્મોલ એન્ડ મિડીયમ ન્યૂઝ પેપર દિલ્હી સંગઠનના નવા હોદેદારો ની નિમણુંક કરવામાં આવી

ગાંધીનગર ખાતે ઈન્ડિયન ફેડેરેશન ઓફ સ્મોલ એન્ડ મિડીયમ ન્યૂઝ પેપર દિલ્હી સંગઠનના નવા હોદેદારો ની નિમણુંક કરવામાં આવી


બોટાદ જિલ્લા પ્રમુખ તરીકે નીરજ દવે ની વર્ણી

ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે ઈન્ડિયન ફેડેરેશન ઓફ સ્મોલ એન્ડ મિડીયમ ન્યૂઝ પેપર દિલ્હી સંગઠનના ગુજરાત સંગઠન ના અધ્યક્ષ પદે શ્રી અશોકભાઈ ગોહિલ અને મહામંત્રી પાર્થભાઈ ઠકકર સાથે ગુજરાતની નવનિયુકત સર્વે પદાધિકારીઓએ રાજયના કેબિનેટ મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી અને ઝાંઝરકા ગાદીના સંત અને પૂર્વ રાજય સભા સાંસદ શ્રી શંભુનાથજી મહારાજ અને ડો. આંબેડકર અંત્યોદય નિગમના પૂર્વ ચેરમેન શ્રી ગૌતમભાઈ ગેડીયાની વિશેષ ઉપસ્થિતિમાં પદગ્રહણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોટાદ જિલ્લામાં બોટાદ સમાચારના તંત્રી નિરજ દવે પ્રમુખ તરીકે વર્ણી કરવામાં આવી એ બદલ ખુબ ખુબ અભિનંદન

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »