**ઝાલોદ નવીન રોડ-ગટરના વિકાસના કામો અટકી જતા રાહદાદીઓને હાલાકી **
**ઝાલોદ નવીન રોડ-ગટરના વિકાસના કામો અટકી જતા લોકોને હાલાકી **
થોડા સમય અગાઉ ઝાલોદ નગર પાલિકા વહીવટીતંત્ર દ્વારા પુર ઝડપે નગરમા બિસ્માર રોડ રસ્તાઓની નવીન રોડ-ગટર લાઈન કામગીરીની મુહિમ હાથ ધરાઈ હતી..તે અનુસંધાને નગરમા અન્ય વિસ્તારોમા રાતો રાત ડામર રોડની કામગીરી કરાઈ પૂર્ણ કરવામા આવી હતી.....પરંતુ કોલીવાડાના મીઠાચોક તરફ જતા રસ્તાની નવીન કામગીરી છેલ્લા ૧૫ દિવસ વધુ સમય વિતવા છે રોડની કામગીરી અધુરી હોવાથી આ રોડનો મુખ્યત્વે આસપાસના રહીશો મહિલાઓ હોસ્પિટલ કામ અર્થે તેમજ અભ્યાસ અર્થે અવરજવર માટે કરતા હોય હાલ રોડની કામગીરી અધુરી હોવાથી હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે..અધુરા રોડની કામગીરી ત્વરિત પુર્ણ કરવામા આવે તેવી લોકમાંગ જણાય આવે છે...
8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે
