કેશોદ ૮૮ મત વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર જાહેર - At This Time

કેશોદ ૮૮ મત વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર જાહેર


૮૮ કેશોદ વિધાન સભા મત વિસ્તાર કોંગ્રેસના ઉમેદવાર જાહેર

૮૮ કેશોદ વિધાન સભા મત વિસ્તારમાં હીરાભાઈ જોટવાને અપાઈ ટીકીટ 

કોંગ્રેસના ઉમેદવાર જાહેર થતા ટેલીફોનીક શુભેચ્છા વર્ષા 

હીરાભાઈ જોટવાને ટીકીટ મળતા કાર્યકરો હોદેદારોએ અભિનંદન પાઠવ્યા 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon