મહામાહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ની અધ્યક્ષતા માં અમરેલી જિલ્લા ની ૧૬ સહકારી સંસ્થા ઓની સાધારણ સભા મળી - At This Time

મહામાહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ની અધ્યક્ષતા માં અમરેલી જિલ્લા ની ૧૬ સહકારી સંસ્થા ઓની સાધારણ સભા મળી


મહામાહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ની અધ્યક્ષતા માં

અમરેલી જિલ્લા ની ૧૬ સહકારી સંસ્થા ઓની સાધારણ સભા મળી

અમરેલી પશુ સંવર્ધન બીજ દાન કેન્દ્ર ધારી રોડ ખાતે અમરેલી જિલ્લા ની ૧૬ સહકારી સંસ્થા ઓની સાધારણ સભા મળી રાજ્ય ના મહામાહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી ની અધ્યક્ષયતા માં યોજાય સહકાર થી સમૃદ્ધિ સમારોહ માં હજારો સહકારી અગ્રણી ઓ સભાસદ ની ઉપસ્થિતિ સહકાર થી સમૃદ્ધિ ના વિચારે વ્યાપક ક્ષેત્ર ને ઉન્નતિ કર્યું છે
ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ ધરતી બચાવી એ ઝેર મુક્ત જીવન પર્યાવરણ પ્રકૃતિ માટે ઉપકારક વૈજ્ઞાનિક પદ્ધતિ એ ઉત્તમ પશુ સંવર્ધન અપનાવો નો સદેશ આપ્યો ગુજરાતે સહકારી ક્ષેત્ર ને વૈશ્વિક સ્તરે લઈ જવાનું કામ કર્યું છે સહકારી સંસ્થા અમૂલ ને યાદ કરી ઉત્તમ પશુ પાલન અનેક પરિવારો ની ઉન્નતિ નું આધાર બન્યું છે અસંખ્ય સહકારી પીઠ અગ્રણી ઓની ઉપસ્થિતિ માં જિલ્લા ની ૧૬ સહકારી સંસ્થાન ઓની સાધારણ સભા માં જિલ્લાભર સહકારી મંડળી ઓની ઉત્તમ કામગીરી બદલ વિશિષ્ટ સન્માન કરાયું હતું દેશ ની ખ્યાતનામ સહકારી સંસ્થા ના મોભી સહકારી શિરોમણી દિલીપભાઈ સંઘાણી રાજકોટ સાંસદ રૂપાલા સહિત અમરેલી જિલ્લા ના દરેક તાલુકા ના સહકારી સંસ્થા ઓના અગ્રણી ઓની ઉપસ્થિતિ માં જિલ્લા ની ૧૬ સહકારી સંસ્થા ની સાધારણ સભા યોજાય હતી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.