ધોળકા 58 વિધાનસભાબેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અશ્વિનભાઈ રાઠોડ ઝઝાવાતીપ્રચાર શરૂ

ધોળકા 58 વિધાનસભાબેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અશ્વિનભાઈ રાઠોડ ઝઝાવાતીપ્રચાર શરૂ


ધોળકા 58 વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અશ્વિનભાઈ રાઠોડ કાર્યકર્તાઓ આગેવાનો સ્થાનિક અગ્રણીઓ સાથે સંકલન કરી પ્રચાર કાર્યક્રમનો ધમધમ શરૂ કર્યોધોળકાના ગામડાઓમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે લોકો તેમનું ફુલહારથી સ્વાગત કરી રહ્યા છે રાતે સામૈયા કરી રહ્યા છે
જેમાં આજેધોળકા તાલુકાના નેસડા .પાલડી આંબારેલી.આદિપુરકાલીપુરા ખરાટી રૂપગઢકરીયાણા લીલાપુર સરંડી ડડુસર મુજપુરઆ દરેક ગામડાઓમાં લોક સંપર્ક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો
તેમના સમર્થકો એવું પચીસ હજાર વોટ થી વિજય થશે
કોંગ્રેસની સરકાર બન છે તો અશ્વિનભાઈ રાઠોડ આઠ વચનો પુરા કરશુ તેવું જણાવ્યુ
1.પ્રત્યેક વ્યક્તિને દસ લાખની મફત સારવાર યોજના તથા વિનામૂલ્યે તમામ દવાઓ
2. ખેડૂતોનું ત્રણ લાખ નું દેવું માફ, વીજળીના બિલો માફ, ઘર વપરાશની 300 યુનિટ વીજળી માફ
3.દસ લાખ સરકારી નોકરીઓ અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ
4. ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાયદાઓ ડ્રગ્સ માફિયા સામે કડક કાર્યવાહીઓ અને ગુનેગારોને જેલ

જેવા વચનો પુરા કરીશું તેવું રમેશભાઈએ જણાવ્યું હતું.

રિપોર્ટર : મુકેશ ઘલવાણીયા ધોળકા બાવળા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »