રાજકોટ-આજીડેમ પોલીસે વિસ્તારમાં કોમ્બીંગ કરી અસામાજીક તત્વો વિરૂધ્ધ કાર્યવાહી કરી.
રાજકોટ શહેર તા.૧૭/૩/૨૦૨૫ ના રોજ આજરોજ તા.૧૭/૩/૨૦૨૫ ના કલાક ૧૮/૩૦ થી ૨૦/૩૦ વાગ્યા સુધી P.I એ.બી.જાડેજા તથા જે.જી.રાણા તથા એ.આર.રાઠોડ તથા વી.એમ.બરાડીયા તથા આર.એમ.સાખરા તથા એસ.વી.ગોહીલ એમ કુલ-૬ અધિકારીઓ તથા કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવી આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારના અલગ-અલગ વિસ્તારમાં કોમ્બીંગ કરી અસામાજીક તત્વો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તથા હીસ્ટ્રીશીટર, ટપોરીઓ, MCR, તથા બુટલેગર્સ ને ચેક કરી અસરકારક કામગીરી કરેલ છે. G.P ACT કલમ-૧૩૫, એમ.વી.એક્ટ કલમ-૧૮૫, BNS કલમ-૨૮૩, BNS કલમ-૨૮૫, એમ.વી.એક્ટ કલમ-૨૦૭, હિસ્ટ્રીશીટર ચેક, છરી સાથે પકડાયેલ ઈસમો વિરૂધ્ધ કાર્યવાહી કરેલ. કેફી પ્રવાહી પીધેલ હાલતમાં મોટરસાઈકલ ચલાવતા ઈસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ. ઓવર સ્પીડમાં વાહન ચલાવતા ઈસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ, ટ્રાફીકને અડચણરૂપ વાહન રાખતા ઈસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ, નંબર પ્લેટ વગરના વાહનો ડીટેઈન કરી કાયદેસર કાર્યવાહી કરેલ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે
