મોડાસા-માલપુર રોડ ઉપર અકસ્માત સર્જાયો. - At This Time

મોડાસા-માલપુર રોડ ઉપર અકસ્માત સર્જાયો.


મોડાસા માલપુર રોડ ઉપર આનદપુરા કંપા પાસે અકસ્માત સર્જાયો.
બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો.
સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં.
ગાડીમાં એર બેગ ખુલી જતા કોઈ જાનહાની નહીં. મોડાસાથી જઈ રહેલ ગાડી આનંદપુરા કંપા પાસે યુ ટર્ન લેતા પાછળથી ગાડીએ ટકકર મારતા અકસ્માત સર્જાયો. ટક્કર મારનાર ગાડી ચાલક મહિલાનો આબાદ બચાવ.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.