ખેલ મહાકુંભ -2025 તાલુકા કક્ષા સ્પર્ધા
આજ રોજ તા. 06/01/25 ના રોજ બી.કનઇ સ્કૂલ મોડાસા ખાતે કબડ્ડી ની સ્પર્ધા યોજાયી હતી. જેમાં જીનીયસ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સ્કૂલ મોડાસા માંથી આજ રોજ કબડ્ડી માં તાલુકા કક્ષાએ અંડર 14 માં વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીઓ એ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો.જેમાં વિદ્યાર્થિનીઓ તાલુકા કક્ષા એ *પ્રથમ* અને વિદ્યાર્થીઓ એ તાલુકા કક્ષાએ *તૃતીય* ક્રમ મેળવીને આપણી જીનીયસ સ્કુલનું નામ રોશન કર્યું છે. તે બદલ ભાગ લીધેલ સર્વે વિદ્યાર્થિનીઓ , વિદ્યાર્થીઓને તેમજ બાળકોના માર્ગદર્શક તરીકે દિપકભાઈ પંચાલ સાહેબ અને પ્રણવભાઈ સુથાર સાહેબશ્રીઓને શાળા ના ટ્રસ્ટીશ્રીઓ , સંચાલક શ્રી સરોજભાઈ પટેલ તેમજ શાળા પરિવાર તરફ થી ખુબ ખુબ અભિનંદન પાઠવે છે.
રિપોર્ટ-કનુ(કરણ)વાળંદઅરવલ્લી મોડાસા
6351604691
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.