રાજકોટ વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ દરોડા પાડી ઇંગ્લીશ દારૂ તથા દેશીદારૂ પકડી પાડતી PCB.
રાજકોટ શહેર તા.૨૮/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ PCB ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન PCB પોલીસ સ્ટાફના માણસોને મળેલ સયુંકત હકીકત આધારે રાજકોટ શહેર વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ દરોડા પાડી ઇંગ્લીશ દારૂ તથા દેશી દારૂ પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. ભકિતનગર સ્ટેશન પ્લોટ-૨ રોડ ઉપર જાહેરમાં રાજકોટ (1) હર્ષ જીજ્ઞેશભાઈ જોષી ઉ.૨૪ રહે.લક્ષ્મીનગર શેરીનં.૨ નાના મવા રોડ રાજકોટ, વીરાણી ઇન્ડસ્ટ્રીઝ ખોડીયાર પાન એન્ડ કોલ્ડ્રીંકસ ની બાજુમાં રાજકોટ (2) જયેશ બાબુભાઇ રૂપાપરા ઉ.૩૯ રહે.ઢેબર કોલોની મફતીયાપરા રાજકોટ. શારદાબેન કમલેશભાઇ ચુડાસમા રહે.ઢેબર કોલોની મફતીયાપરા રાજકોટ. (3) સંજય ગુલાબભાઇ ભોજવીયા ઉ.૨૪ રહે.બાબરીયા કોલોની કવાર્ટર રાજકોટ.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે
