લીંબડીમાં ઝાલાવાડ ત્રીવેણી કથાકાર સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો - At This Time

લીંબડીમાં ઝાલાવાડ ત્રીવેણી કથાકાર સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો


લીંબડીમાં ઝાલાવાડ ત્રીવેણી કથાકાર સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં સતત 13માં વર્ષે ઝાલાવાડ ત્રીવેણી થાકાર સ્નેહ મીલનનું લીંબડીમાં આયોજન કરાયુ હતુ. જેમાં લીંબડી મોટા મંદિર ખાતૈ લલિતદાસ બાપુના સાંનિધ્યમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પ્રમુખ ભવાનીદાદા, ઉપપ્રમુખ કિશોરદાદાસ, મહામંત્રી દિપકભાઈ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.


9904323344
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image