જરૂરી ડોક્યુમેન્ટ ખોવાઈ ગયેલા હોવાથી જે કોઈને મળે તો વાડજ પોલીસ સ્ટેશન જાણ કરવા વિનંતી. - At This Time

જરૂરી ડોક્યુમેન્ટ ખોવાઈ ગયેલા હોવાથી જે કોઈને મળે તો વાડજ પોલીસ સ્ટેશન જાણ કરવા વિનંતી.


અરજદાર અરવિંદભાઈ ડાયાભાઈ બાકોલા રહે 196 / 4227 શ્રી ભગવતી નગર ગોતા અમદાવાદ
મોબાઈલ નંબર..+917990206645. +919727654150. આ નંબર ઉપર ફોન કરવા વિનંતી

હાઉસિંગ બોર્ડની મકાનની ફાઈલ ખોવાયેલ છે જે પણ ભાઈને મળે તેઓ નજીકના પોલીસ સ્ટેશન જાણ કરવા વિનંતી

અમો અરજદાર ઉપરોક્ત સરનામે રહીએ છીએ સરનામું 196 / 4227 શ્રી ભગવતીનગર ગોતા હાઉસિંગ બોર્ડ ખાતે મકાન વેચાણ ખત લીધેલું હતું હું મારા વાડજ ખાતે આવેલ મારા નાના ભાઈ ના ઘરે મળવા આવેલો એકટીવા રોડની સામેની સાઈડ ઉભી રાખેલ એકટીવા માં મારા ઓરીજનલ મકાન ના દસ્તાવેજ હતા એકટીવા ના સીટ ની નીચેના હેન્ડલ મા લગાવેલ પ્લાસ્ટિક ની થેલી રાખેલ જે પછી મારા નાના ભાઈ ના ઘેર ગયેલ પછી પરત આવી ને જોયું તો મારા મકાન ની દસ્તાવેજ ની ફાઇલ ગાયબ હતી જેની ઘણી શોધખોળ કરવા છતાં મળી આવેલ નથી જેની મે નજદિક ના વાડજ પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ છે અને કમ્પ્લેન પણ આપેલ છે

કોઈ પણ ને મકાન ની દસ્તાવેજ ની ફાઇલ મળે તો પરત આપવા વિનંતી અને એમને યોગ્ય ઈનામ આપવામાં આવ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.