વાતવાતમાં વિરોધ વ્યાજબી તો નથી કુછ તો દમ હૈ બંદે મેં સારી નીતિ નું સમર્થન કરવું જ જોઈ એ - At This Time

વાતવાતમાં વિરોધ વ્યાજબી તો નથી કુછ તો દમ હૈ બંદે મેં સારી નીતિ નું સમર્થન કરવું જ જોઈ એ


વાતવાતમાં વિરોધ વ્યાજબી તો નથી કુછ તો દમ હૈ બંદે મેં

સારી નીતિ નું સમર્થન કરવું જ જોઈ એ

દેશ માં નીતિ નિર્ધારકો સારી નીતિ બનાવે તેનો સખ્તાઈ થી અમલ કરાવે તે સારા શશક ની નિશાની છે વાતવાતમાં વિરોધ વ્યાજબી નથી
શાસક નું શ્વેત પત્ર વિપક્ષ નું બ્લેક પત્ર વચ્ચે કુછ દમ હૈ બંદે મે મોદી હૈ તો મુંકીન હૈ
અત્યારે મોદી સરકાર નો જોરશોર થી વિરોધ કરવા શંભુ મેળો ભલે વિરોધ કરે પણ દેશ માટે ઉત્તમ નીતિ ઓને વળગી રહેલ મોદી સરકાર ની અજાણી અનેક સિદ્ધઓ છે તેમાં કોણ ના કહી શકે
કેન્દ્રની મોદી સરકાર દ્વારા રાજ્યો સાથે થતાં અન્યાય અને રાજ્યપાલોની ભૂમિકા સામે જોરદાર વિરોધ પ્રદર્શન કેન્દ્ર વિરુદ્ધ વિપક્ષી રાજ્યોના મુખ્યમંત્રીઓનો પાટનગર માં મોરચો રાજ્યોના અપાતા ફંડ આપવામાં કેન્દ્રની આનાકાની અને ભેદભાવ મુદે વિપક્ષી મોરચો મંડાયો હતો. આ વિરોધ પ્રદર્શનમાં દિલ્હીના મુખ્યમંત્રી કર્ણાટક સરકારના સભ્યો દ્વારા વિરોધ પ્રદર્શનના બીજા દિવસે કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયનની આગેવાનીમાં અનેક વિપક્ષી અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી ભગવત માન તમિલનાડુ સરકારના મંત્રી પનાલીવેલ થિયાગા રાજન સીપીએમના મહાસચિવ રાજ્યોના મુખ્યમંત્રીઓ દ્વારા પાટનગર દિલ્હીમાં કેન્દ્રની નીતિઓ વિરુદ્ધ જોરદાર વિરોષ પ્રદર્શન કરાયું હતું. દિલ્હીના જંતર મંતર ખાતે સીતારામ વેચુરી જમ્મુ-કારમીરના ફારૂક અબ્દુલ્લાહ અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ સહિત અનેક દિગ્ગજો એકઠા થયા આની વચ્ચે સરકાર ની સિદ્ધિ ઓ ચોક્કસ વખાણવા યોગ્ય છે ફુગાવાનો દર જોઈ તો બંદે મેં કુછ તો દમ હૈ યુપીએ સરેરાશ ૮.૨ % મોદીજી સરેરાશ ૫.૦ % જી ડી પી (PPP) યુપીએ ૩૮૮૯ ડોલર મોદીજી ૬૦૧૬ ડોલર વિદેશી રોકાણ (FDI)યુપીએ ૩૦૫ અબજ ડોલર મોદીજી ૫૯૬.૫ અબજ ડોલર બહુ આયામી ગરીબી યુપીએ વસ્તીના ૨૮.૨ % મોદીજી વસ્તીના ૧૧.૩ % ઈન્ડાયરેક્ટ ટેક્સ રેટ યુપીએ ૧૫% (જીએસટી પહેલા) મોદીજી ૧૨.૨ % (જીએસટી પછી)સ્ટાર્ટ અપની સંખ્યા યુપીએ ૩૫૦ મોદીજી ૧૧૭૨૫૭ મેટ્રો રેલવે શહેરો યુપીએ ૫ ( ૨૦૧૪ સુધી) મોદીજી ર૦ ( ર૦૧૯ સુધી ) નેશનલ હાઈ વે યુપીએ ૨૫.૭ હજાર કી.મી.(૨૦૦૫ -૧૪)મોદીજી ૫૪.૯ હજાર કી.મી. (૨૦૧૫ - ૨૪) હાઈવે ના બાંધકામની ઝડપ યુપીએ ૧૨ ૨૫. કી.મી. પ્રતિ દિન મોદીજી ૨૮.૩ કી.મી. પ્રતિ દિન આમ જોઈ એ તો સડસડાટ તેજ ગતિ એ ઉન્નતિ ના આંકડા સંતોષ જનક છે

નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.