ધાંગધ્રા શહેર તથા ગ્રામ્યમાં વિસ્તારોમાં PGVCL વિજિલન્સની ટીમે ચેકીંગ હાથ ધર્યું. - At This Time

ધાંગધ્રા શહેર તથા ગ્રામ્યમાં વિસ્તારોમાં PGVCL વિજિલન્સની ટીમે ચેકીંગ હાથ ધર્યું.


66 કનેક્શનમાં વીજ ચોરી ઝડપી પાડી રૂ.16 લાખનો દંડ ફટકારાયો.

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં પીજીવીસીએલની વિજિલન્સની ટીમે ચેકીંગ હાથ ધરી 66 કનેકશનમાં વિજચોરી જડપી પાડી 16 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો ત્યારે ધ્રાંગધ્રા શહેર તથા તાલુકા પથકમાં વીજચોરી અંઞેની ફરીયાદને લઈને સુરેન્દ્રનગરની વિજીલંસની 28 ટીમો પોલીસ એક્સ આમીઁમેન અને વીજકંપનીના અધીકારીઓ સાથે શહેર તથા ધાંગધ્રા તાલુકા વિસ્તારમાં અલગ અલગ ટીમ સાથે વેહલી સવારથી વીજ ચેકીંગ કામગીરી શરૂ કરવામાં આવતા ધર વપરાસ કોમર્સીયલ ખેતી સહીત ના કુલ 360 કનેકશન ચેક કરવામાં આવ્યા હતા ત્યારે 66 કનેશનમાં વીજચોરી જણાતા 16 લાખ રૂપીયાનુ બીલ ફટકારવામાં આવતા વીજચોરી કરતા તત્વોમા ફફડાટ વ્યાપી ગયો હતો ત્યારે વેહલી સવાર ચેકીંગ કામગીરી હાથ ધરવામા આવતા અનેક લોકો ઝપટે ચડી ગયા હતા ત્યારે આ અંગેની કામગીરી મુખ્ય ઈજનેર એચ કે વાધેલા કાર્યપાલક ઈજનેરના માર્ગદર્શન નીચે કામગીરી કરવામાં આવી ત્યારે વીજ ચેકીંગ દરમ્યાન વીજકનેશનમા વીજચોરી જણાતા 16 લાખના બીલ ફટકારવામાં આવ્યા છે આમા તંત્ર દ્વારા વીજચોરી કરતા તત્વો સામે હજીપણ કડકમા કડક કાયવાહી કરવામા આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.