શ્રી લાકડીયા કેળવણી મંડળ સંચાલિત મા. અને ઉ.મા. શાળામાં આજ થી શરૂ થતી પરીક્ષા ધોરણ ૧૦ અને ૧૨ વિદ્યાર્થીઓને ગુલાબ નું ફૂલ આપી પરીક્ષા માટે શુભેચ્છા પાઠવી હતી

શ્રી લાકડીયા કેળવણી મંડળ સંચાલિત મા. અને ઉ.મા. શાળામાં આજ થી શરૂ થતી પરીક્ષા ધોરણ ૧૦ અને ૧૨ વિદ્યાર્થીઓને ગુલાબ નું ફૂલ આપી પરીક્ષા માટે શુભેચ્છા પાઠવી હતી

આજ થી શરૂ થતી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાઓ ના સંદર્ભે એમ કે ગડા હાઈસ્કૂલ લાકડીયા ખાતે વિધાર્થીઓને ગુલાબનું ફૂલ આપી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી જેમાં ઉપસ્થિત લાકડિયા પોલીસ સ્ટેશન ના પી.આઈ આર.આર.વસાવા, કોન્સ્ટેબલ હસમુખભાઈ ચૌધરી, શાળા ના ટ્રસ્ટી જાગૃતિબેન શાહ, શાળા ના આચાર્ય , બોર્ડ ના પ્રતિનિધિ, અને શાળા ના શિક્ષક અને સ્ટાફ ગણ હાજર રહ્યો હતો.

9427392494

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »