સૂઇગામ તાલુકામાં ગ્રામ પંચાયતના તલાટી ક્રમ મંત્રી ઓ & વહીવટદારો બન્યા કોન્ટ્રાકટર - At This Time

સૂઇગામ તાલુકામાં ગ્રામ પંચાયતના તલાટી ક્રમ મંત્રી ઓ & વહીવટદારો બન્યા કોન્ટ્રાકટર


સૂઇગામ તાલુકામાં ગ્રામ પંચાયતના તલાટી ક્રમ મંત્રી ઓ & વહીવટદારો બન્યા કોન્ટ્રાકટર

સૂઇગામ તાલુકા વિકાસના કામો તલાટીઓ,વહીવટ દારો પોતાની ટકાવારી કમાવવામાં રસ વિકાસ જાય તેલ લેવા

સરહદી વિસ્તાર સૂઇગામ તાલુકામાં કેટલીક ગ્રામ પંચાયતો ચૂંટણી ન આવતા રાજ્ય સરકારે વહીવટ દારોના હસ્ત કેટલીક ગ્રામ પંચાયતો માં નીરમુક કરેલી હોય જેથી કરીને તલાટી ક્રમ મંત્રી અને વહીવટદાર ગ્રામ પંચાયત માં આવતા વિકાસના કામો પોતાની રીતે સેટ કરીને કામગીરી કરી રયા છે ત્યારે ગ્રામ પંચાયત માં થતાં વિકાસના કામોમાં મસમોટું કૌભાડ આચરાઇ રયુ છે જેથી કરીને કેટલાક જાગૃત નાગરિક મીડિયાને જણાવી રયા છે કે તલાટી ક્રમ મંત્રી ઓ ટાઇમ સર ગ્રામ પંચાયત માં હાજર નહિ રહેતા વળી સાથે સાથે કેટલીક ગ્રામ પંચાયતો માં વહીવટ દારો ના હસ્તક ગ્રામ પંચાયતો છે જેથી કરીને રાજ્ય સરકાર જે પણ વિકાસના કામો ગ્રામ પંચાયત આવતા હોય જે કામગીરી તલાટી,વહીવટ દાર પોતાની રીતે કામ કરીને મસમોટું કૌભાડ આચરાઇ રયુ હોવાના આક્ષેપ થઇ રયા છે ત્યારે સૂઇગામ તાલુકામાં પંચાયત કચેરી પહેલાં થીજ બદનામ રહી ચૂકેલી હોય જેથી કરીને જિલ્લા ડી.ડી. ઓ સાહેબ પણ સૂઇગામ તાલુકા પંચાયત કચેરી પર બાજ નજર રાખીને ખરાબ કામગીરી કરતા તલાટીઓ વહીવટ દારો ની વિકાસના કામો થયા તેમની તપાસ કરે તો લાખો રૂપિયાનો ભ્રષ્ટ્રાચાર બહાર આવે તેવી શક્યતા છે


6355064637
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.